સમોસા એ એક મસાલો ભરેલું ફરસાણ છે.
પોલાણમાં મસાલો ભરીને સમોસા બનાવવામાં આવે છે.
અને તેના ઘણાં રૂપ હોય છે. મોટા ભાગે લોકો આમલીની ચટણી કે દહીં સાથે સમોસા ખાતા હોય છે.
એક મત એમ માને છે કે મધ્ય એશિયામાં ૧૦મી સદી પહેલાં સમોસાનું ઉદ્ગમ થયું જ્યાં તેને સમ્સા કહે છે
આ એવું ફાસ્ટ ફૂડ બની ગયું જે સમયની સાથે પોતાની જાતને બદલતું રહ્યું.
તો ક્યારેક છોલે કે ચા સાથે ખાવામાં આવે છે.
સિંક્રેટીક ડીશ તરીકે ઓળખવામાં આવે છે