સૂર્યમાળાનો સુંદર ગ્રહ શનિ

સૂર્ય માળામાં રંગબેરંગી રિંગ ધરાવતો શનિ સૂર્યથી છઠ્ઠા ક્રમનો ગેસનો બનેલો ગોળો છે

પૃથ્વીથી ૯૫ ગણો મોટો છે.

આસપાસ રંગબેરંગી રિંગ અને સોનેરી રંગનો આ ગ્રહ ટેલિસ્કોપમાં બહુ સુંદર દેખાય છે.

શનિ પર ઘટ્ટ વાદળોનું આવરણ છે અને લગભગ ૧૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે.

શનિ ત્રાંસી ધરી પર ફરે છે તેનો દક્ષિણ ગોળાર્ધ ઉત્તર ગોળાર્ધ કરતા વધુ ગરમ રહે છે

પૃથ્વી પરનું કોઈ પણ સજીવ શનિ પર જીવી શકે નહિ

તે સૂર્યથી પૃથ્વીના પ્રમાણમાં લગભગ ૮૦૦ ગણો દૂર હોવાથી સપાટી પરનું તાપમાન માઇનસ ૧૭૫ ડિગ્રી રહે છે.

શનિની રિંગ એની વિશિષ્ટતા છે

શનિને કુલ સાત રિંગ છે દરેક રિંગમાં બરફ અને ધૂળના રજકણો અને ટુકડા ચક્રાકાર ઘૂમે છે