તો ચાલો એ પણ જાણો કે તેને પીવાથી શું ફાયદાઓ થઇ શકે છે.
ગાયનું દૂધ ગરમ કરી તેમાં સાકર અને મરીનો ભુક્કો નાખીને પીવાથી સળેખમ મટે છે.
ભેસનું દૂધ ગાયના દૂધ કરતા વધારે મીઠું વીર્ય ને વધારનાર, ભારે, ઊંઘ લાવનાર ભૂખને વધારનાર, અને ઠંડુ હોય છે.
કૃમિ, કોઢ, કફ, આફરો, સોજા, તથા પેટના રોગોને મટાડનાર છે.
ઘેટી નું દૂધ ખારું, મધુર, ગરમ, પથરીને મટાડનાર, અને વાયુ ગેસ ને દૂર કરનાર છે.
તેથી તેના દૂધ માં સર્વ પ્રકાર ના તત્વો હોય છે જે દરેક પ્રકાર ના રોગોને મટાડવાની ક્ષમતા ધરાવે છે.