11સપ્ટેમ્બર 2023 ના રોજ શ્રાવણ નો છેલ્લો સોમવાર છે

ભગવાન શિવ ની પૂજા પાઠ ,મંત્ર જાપ કરવા માટે સોમવાર વિશેષ દિવસ ગણવામાં આવે છે

શિવ નો મહિમા

શ્રાવણ ના મહિના માં ભોલેનાથ ની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે

રોગો થી મુક્તિ

ઘર ના સભ્યો ને બીમારી ઓ થી રાહત મળે છે અને દરેક વ્યક્તિ સ્વસ્થ અને ખુશ રહે છે

શ્રાવણીયા સોમવારે કરો આ કામ

ભોલેનાથ ની પૂજા કરો અને શ્રાવણીયા સોમવારે વ્રત રાખો.

જો શક્ય હોય તો જલાભિષેક અથવા રુદ્રાભિષેક કરો.

આ સાથે આ દિવસે અવશ્ય શિવમંત્રો અને મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરો.