બેકિંગ સોડા અને એલ્યુમિનિયમ ફોઈલ

ચાંદીના વાસણ અને આભૂષણોને સાફ કરવા માટે બેકિંગ સોડા અને એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી શકાશે.

લીંબુ અને મીઠું

જો તમારા વાસણ કે જ્વેલરીની ચમક ઘટી છે તો લીંબુ અને મીઠાનું મિશ્રણ બનાવો અને તેમાં વસ્તુઓને રાતભર પલાળી રાખો.

ડિર્ટજન્ટ પાવડર

એક વાસણમાં ગરમ પાણી અને ડિર્ટજન્ટ મિક્સ કરીને તેમાં ચાંદીની ચીજોને થોડી વાર રહેવા દો.

ચાંદીના કાળા પડેલા વાસણ અને જ્વેલરી પર ચૉકના ટુકડા ઘસો.

આ કામ કરવાથી તમારી ચાંદીના વાસણ ચમકશે.