સિંગલ યુઝ પ્લાસ્ટિક આરોગ્ય માટે છે ખતરનાક,

ભારતમાં પ્લાસ્ટિક 'વેસ્ટ પોલ્યુશન' (west pollution)નું સૌથી મોટું સ્ત્રોત બની ગયું છે.

પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્યને સીધી અને આડકતરી રીતે પ્રભાવિત કરે છે

પ્લાસ્ટિક (plastic) સદીઓ સુધી ડીકમ્પોઝ થતું નથી અને આનાથી વોટર પોલ્યુશન, એર પોલ્યુશન અને સોઇલ પોલ્યુશન થાય છે.

ઘણી વખત ખાવાપીવાની વસ્તુઓના પેકિંગમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

જેના લીધે લોકોની ઇમ્યુનિટી પર ખરાબ અસર પડે છે.

લોકોએ પ્લાસ્ટિકના કન્ટેનર્સમાં ખાવાપીવાની વસ્તુઓનું પેકિંગ કરવાથી બચવું જોઇએ

પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ પાણી પીવા માટે વાંસ અથવા કાચની બોટલનો ઉપયોગ કરવો જોઇએ.

પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઇએ.

પ્લાસ્ટિકથી વાતાવરણને ગંભીર નુકસાન પહોંચે છે અને લોકોને તેની કિંમત ચૂકવવી પડે છે.