જો તમારે ઘરે મિઠાઇમાં સોનપાપડી છે તો તમને જણાવીએ કે ઘરે જ અલગ-અલગ વાનગી બનાવવામાં તેનો ઉપયોગ કરી શકો છો.
આ પાવડરને દૂધ સાથે ભેળવીને ગઠ્ઠ બનાવો. જો તમે ઇચ્છો તો આ મિશ્રણમાં માવો પણ મિક્સ કરી શકો છો.
આ પછી તમે ઇચ્છો તો પીસમાં કટ કરીને ખાઇ શકો છો.
ખીર બનાવવા માટે સોનપાપડીને ક્રશ કરી લો અને દૂધમાં મિક્સ કરીને તેમાં ડ્રાયફ્રૂટ નાખી દો, તો તૈયાર છે ખીર.
આ બનાવવા માટે એક પેનમાં 1 લિટર દૂધ, 200 ગ્રામ સોનપાપડી, થોડો કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ તૈયાર કરીને જરૂર મુજબ ખાંડ નાખીને કસ્ટર્ડ બનાવી શકો છો.
ડ્રાયફ્રૂટસને ગ્રાઇન્ડરમાં મિક્સ કરીને પાઉડર બનાવી લો.
સમય-સમય પર દૂધમાં મિક્સ કરીને મહેમાનોને આપી શકો છો.