વરસાદમાં ભીના થઈ રહ્યા છે મસાલા અને અનાજ,

આ વસ્તુઓનો સાથે કરો સંગ્રહ, આખી સીઝન રહેશે એકદમ તાજી

લાલ મરચાના પાઉડરને આ રીતે ભેજથી બચાવોઃ

મરચાંના પાવડરના ડબ્બામાં આઠથી દસ લવિંગ રાખી શકાય છે. આ કારણે લાલ મરચાના પાવડરમાં ભીનાશનો ભય રહેતો નથી.

ખાંડને ભીની થતી અટકાવવા માટેની ટિપ્સ

ખાંડને ભેજથી બચાવવા માટે, તમે ચોખાના કેટલાક દાણા તેના પાત્રમાં કપડામાં બાંધીને રાખી શકો છો.

આ રીતે મીઠાને ભીનાશથી બચાવોઃ

તમે મીઠાને ભીનાશથી બચાવવા માટે તેના બોક્સમાં તજનો ટુકડો રાખી શકો છો

અનાજમાં લવિંગ ભેળવી શકો છો,

તમે ચોખા, ઘઉં, જુવાર, બાજરી અને અન્ય અનાજમાં થોડા લવિંગ ભેળવો અને તેને પછી ડબ્બા માં ભરો.