વધારે પડતી ચા પીવાથી દૂર રહો, નહીં તો તમારા સ્વાસ્થ્યને પહોંચી શકે છે ગંભીર અસર

વધુ પડતી ચા પીવાથી તમારા હાડકાંઓ થાય છે નબળા

એસિડિટી થવી અને ચાંદા પડવા

ઘણી વાર ચા પીવાથી એસિડિટી થતી હોવાની ફરિયાદો કરતા હોઇએ છીએ. આ સાથે ગરમ ચા પીવાથી મોંમાં છાલા પણ પડતા હોય છે

પેટમાં ગેસની સમસ્યા સર્જાય છે

ખાલી પેટે જો ચા પીવામાં આવે તો પેટમાં બળતરા, ગેસ, ખાટા ઓડકાર આવવા, પીત્ત ચડવું જેવી અનેક બીમારીઓ થાય છે.

કિડની પર થાય છે ખરાબ અસર

જો વધારે પડતી ચા પીવામાં આવે તો તેનાથી તમારી કિડની પર પણ ખરાબ અસર પડે છે.

વધારે ચા પીવાથી ચીડીયાપણું આવે છે

કેટલાંક લોકોને બોલાવતાની સાથે જ ગુસ્સો આવ જાય છે એટલે કે તેઓ અકળાયેલા રહેતા હોય છે. ત્યારે આની પાછળ તેમની ખાનપાનની રીત જવાબદાર હોય છે