શિયાળામાં ખાવી જોઈએ શેરડી

શેરડી ખાસ કરીને તેનો પાક શિયાળામાં આવે છે પરંતુ ઉનાળામાં ઠેર ઠેર શેરડીનો રસ વેચાતો હોય છે

આપણે લોકો ગરમીથી બચવા શેરડીના રસનું સેવન કરતા હોઈએ છીએ,

શેરડી અને તેનો રસ નાનાથી લઈને મોટા દરેક લોકોનો પ્રિય હોય છે,

શેરડીમાં કેલ્શિયમ,પ્રોટીન, ફાઈબર, આર્યન, પોટેશીયમ, વિટામીન B,

ઝિંક જેવા મિનરલ્સ અને વિટામીન સમાયેલા હોય છે જે આપણા શરી માટે ખૂબ જ ફાયદા કારક છે

શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય હાર્ટને લગતી સમસ્યાઓમાંથી તે છૂટકારો આપે છે

આ સાથે જ શેરડીના રસમાં સુક્રોઝ ગ્લુકોઝ હોવાથી શરીરમાં ભરપુર એનર્જી મળી રહે છે.

આ સાથે જ શેરડીમાં કેલ્શિયમનું પ્રમાણ હોય છે

જે શરીરના હાડકાઓ મજબુત બનાવવામાં મદદ કરે છે

શેરડીના સેવનથી શરીરમાં મોઈશ્ચર બનતા સ્કીન અને વાળને હેલ્થી રાખવામાં મદદરૂપ છે.

આ સાથે જ શેરડીમાં આર્યન હોવાથી તે લોહીની કમી પુરી પાડે છે

શેરડીનું સેવન દાંતની તકલીફથી આપણાને બચાવે છે.

શેરડીને દાંતથી ચાવીને ખાવાથી દાંત સફેદ અને મજબૂત બને છે કારણ કે તેમાં ફોસ્ફરસનું પ્રમાણ સમાયેલું હોય છે.

કારણ કે તેમાં ફોસ્ફરસનું પ્રમાણ સમાયેલું હોય છે.

આમ શેરડી અનેક રીતે આપણા શરીર માટે ગુણકારી છે