સૂર્ય આપણી આકાશગંગાનો (સામાન્ય કક્ષાનો) (main sequence) તારો છે

સૂર્યની સપાટી નુ તાપમાન ૬૦૦૦ K છે.

સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચવામાં 8.3 મિનિટનો સમય લાગે છે.

સૂર્ય પૃથ્વીથી આશરે 9,29,60,000 માઈલ એટલે કે 14,96,00,000 કિલોમીટર દૂર છે.

સૌર કિરણોત્સર્ગ એ પૃથ્વી પર જીવનનો મુખ્ય સ્ત્રોત છે

તેના વિના, આપણા ગ્રહ પર કોઈ છોડ, કોઈ પ્રાણીઓ, કોઈ લોકો નહીં હોય

સૂર્ય પોતાની ધરી પર પૂર્વ થી પશ્ચિમ બાજુ ફરે છે.

સૂર્યની સામે વધુ સમય જોવાથી આંખના રેટીનાને નુકશાન થાય છે તથા અંધત્વ આવવાનો ભય પણ છે.

સૂર્યની સપાટી (photosphere) પર દેખાતા કાળા ધબ્બા ને સૂર્યકલંકો એટલે કે sunspots કહે છે.

સૂર્યકલંકો સૂર્ય સપાટી પર આવેલી ફાટખીણ છે. જેમાંથી સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે.