સની દેઓલની ‘ગદર 2’ એ રચ્યો ઈતિહાસ,

હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ… ઝિંદાબાદ થા ઔર ઝિંદાબાદ રહેંગે… આ ડાયલોગ સાથે ફરી એકવાર તારા સિંહે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું

સની દેઓલની ફિલ્મ ગદર 2 કમાણીના મામલામાં શાનદાર પ્રદર્શન કરી રહી છે

22 વર્ષ પછી પડદા પર આવેલી તારા-સકીનાની જોડીને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

ગદર 2 એ રિલીઝના પાંચમા દિવસે એટલે કે સ્વતંત્રતા દિવસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી

એવું માનવામાં આવે છે કે પહેલા વીકએન્ડ સુધી ગદર 2 કમાણીના મામલામાં મોટા આંકડા એકઠા કરવામાં સક્ષમ હશે.

ગદર 2ની એડવાન્સ ટિકિટમાં પહેલા જ દિવસે સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો

કારણ કે શાહરૂખ ખાનની પઠાણ બાદ ગદર 2 આ વર્ષની એક માત્ર ફિલ્મ છે જેની એડવાન્સ બુકિંગમાં આટલી ટિકિટ વેચાય છે.

લોકોમાં ‘ગદર 2’ને લઇને ભારે ઉત્સાહ છે.

22 વર્ષ બાદ ફરી રિલિઝ થયેલી આ ફિલ્મને દર્શકો તરફથી બહોળો પ્રેમ મળ્યો છે.