સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી ૧૪ કિલોમીટરના અંતરે આવેલું છે

સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે.

સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે.

મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે.

સુરતની કલા અને સંસ્કૃતિ બહુ વૈવિધ્યપુર્ણ છે

સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું હોવાથી ડાયમંડ સિટી અને સિલ્ક કાપડ ઉધ્યોગ નાંં કારણે “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે.

સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે.

ઘણા લોકો “સુરતી સંસ્કૃતિ” તરીકે સુરતની અનન્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરે છે.

શહેરની વસ્તીનો મોટો ભાગ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે.

સુરત તેના સિન્થેટિક પ્રોડક્ટ્સ માર્કેટ માટે જાણીતું છે. તે મુખ્યત્વે કૃત્રિમ કાપડ ઉત્પાદનોના ઉત્પાદન અને વેપારમાં રોકાયેલ છે.