કુદરતી વાતાવરણનો સમન્વય એટલે ‘આબુ’

જેમાં જોવા અને જાણવા જેવા અદ્ભૂત સ્થળો છે.

જૈન દિલવાડા મંદિર

મંદિરની ખાસીયતમાં પંચધાતુની મૂર્તિ, દેરાણી જોઠાણીના ગોખલા અને અદ્ભૂત કલાકૃતિ તમને ચોક્કસથી રોમાંચ કરી દેશે.

નક્કી તળાવ

આબુની સુંદરતા વધારતુ નક્કી તળાવ જે ત્યાંની ઠંડી વધતા બર્ફમાં પરિવર્તિત થઇ જાય છે

સનસેટ પોઇન્ટ

આબુ પર્વતમાંથી સુર્યાસ્તનો ઉત્તમ નજારો દેખાય છે જે આબુનું મુખ્ય આકર્ષણ છે

અચલેશ્ર્વર મહાદેવ

રાજસ્થાનમાં આ એક એવું સ્થળ છે. જેમાં શિવલીંગની નહીં પરંતુ શિવજીના પગનાં અંગુઠાની પુજા કરવામાં આવે છે.

બ્રહ્માકુમારી પિસ હાઉસ

પહાડોની વચ્ચે રહેલું બ્રહ્માકુમારી પિસ હાઉસ આધ્યાત્મ, યોગ અને પરમાત્માના મિલનનું કેન્દ્ર છે

માઉન્ટ આબુ બજાર

અવનવી વસ્તુઓથી ભરેલી રંગબેરંગી બજાર જોઇને કોઇપણ ખુશ થઇ જાય છે.