નહીંતર કરવો પડશે મસમોટો ખર્ચો
ધૂળ અને ફિંગરપ્રિન્ટ્સને દૂર કરવા માટે સૂકા માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરી શકાય છે.
નહીંતર તમારા લેપટોપની સ્ક્રીનને ગંભીર અસર થઈ શકે છે, સ્ક્રિન ક્રેક થવાનો પણ ભય રહે છે.
કમ્પ્રેસર એયર ઉપયોગ કરો.
કચરાને ડિવાઇસમાં પ્રવેશતા અટકાવવા માટે લેપટોપને અલગ ખૂણાથી પકડીને સાફ કરો
આ વસ્તુઓ લેપટોપના પોર્ટના અંદરના ભાગને નુકસાન પહોંચાડી શકે છે.
તો પ્રોફેશનલને સંપર્ક કરવો જોઈએ.
કોઈપણ ઈલેક્ટ્રોનિક ત્યારે જ લાંબો સમય ટકે છે, જ્યારે તેની યોગ્ય કાળજી લેવામાં આવે. લેપટોપને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે.