180 વર્ષ જૂનું ઐતિહાસિક ભૂજીયો કોઠો,

કહેવાય છે કે આ સ્મારક પર ટોચ પર ઉભા રહીને જોતા કચ્છનું ભુજ શહેર દેખાતું હતું આથી જ આ ઇમારતનું નામ ભૂજીયો કોઠો રાખવામાં આવ્યું હતું.

ભૂડીયા કોઠાની ઇમારત પોતાના ઘેરાવ અને ઊંચાઇને કારણે ખુબ જ લોકપ્રિય છે

ભૂજીયો કોઠો રાજ્યનું સૌથી ઊંચુ રક્ષિત સ્મારત છે જેની ઉંચાર 200 ફૂટ છે.

વર્ષ 2001માં 26મી આવેલા ભયાનક ભૂકંપના આંચકાને કારણે

ભૂજીયા કોઠાની ઇમારતને ઘણું નુકશાન પહોંચ્યું હતું.

અહીં પાંચ માળનું બાંધકામ છે

અને છઠ્ઠો માળ વોચ ટાવર છે.

જ્યાંશી ચારેય બાજુ વોચ રાખવામાં આવતી હતી.

વર્ષો પહેલા અહીં રાજાઓ દ્વારા શસ્ત્રો રાખવામાં આવતા હતા.

વર્ષ 1890, 1895 અને 1902માં જામનગરમાં કાળમુખા દુષ્કાળ પડ્યા હતા

એ વખતના રાજાઓ દ્વારા દુષ્કાળમાં પ્રજાને રોજીરોટી મળી રહે તે હેતુંથી શહેરમાં અનેક બાંધકામ કરાવવામાં આવ્યા હતા.

જેમાં ભૂજીયા કોઠાનો પણ સમાવેશ થાય છે.

ભૂજીયા કોઠાના બાંધકામમાં અંદાજે 13 વર્ષ લાગી ગયા હતા.

કિલ્લાની અંદર જવા માટે બે દરવાજાઓમાંથી પસાર થવું પડે છે.

કિલ્લાની અંદર અનિયમિત રીતે બંધાયેલ ઇમારતો આવેલી છે. કિલ્લાની ટોચની દિવાલો નબળી અને નુકશાન પામેલી છે