દરેક મનોકામના પૂર્ણ કરતાં ચેહર માં નું પ્રાગટ્ય અને ઇતિહાસ

ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું મરતોલી ગામ જયાં ચેહરમાંનું ધામ કહેવાય છે.

અહીં દર્શનાથી દૂર દૂરથી યાત્રિકો આવે છે

ચેહરમાં ના દર્શન કરવા માટે તમારે મહેસાણાથી 21 કિ.મી અને બહુચરાજીથી 22 કિ.મીના અંતરે આવેલું છે.

આજની સદીમાં લોકો ભાવભક્તિ અને માતાના પરચાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે,

ચેહર માના મંદિરની બહાર પ્રસાદ,ચુંદડીની દુકાનો,નાના બાળકો માટે રમકડાની દુકાનો,તથા ચા-પાણીની દુકાનો છે.

માતાની ઇતિહાસની ગાથા પણ અલોકીક છે

માતાનો જન્મ આજથી 1000 વર્ષ પૂર્વે વસંત પંચમીના પવિત્ર દિવસે કેસૂડાના વૃક્ષ નીચે હાલાડી ગામમાં થયો હતો.

ચેહરમાનો ઉછેર એક રાઠોડ પરિવારમાં થયો હતો

એક દિવસ માં ગામમાં જ રબારીઓને પોતાનો પરચો આપી મા ચેહર વરખડી નીચે પોતે ફૂલનો દડો થઈ ગયા

તેમની બાજુમાં જ કુમકુમ પગલાં પાડ્યા જે આજે જોવા મળે છે આ વરખડી 900 વર્ષ જૂની છે.

ચેહર માતાના દર્શનથી નામ-જાપથી ફાયદા તો ઘણાને માનતાઓ ફરવા લાગી દુઃખ દૂર થવા લાગ્યા માના દર્શનથી અમુક ભક્તોના તો ધાર્યા કામ પાર પડ્યા.

આજે માતાનું મંદિર ઘણું મોટું બન્યું છે

જ્યાં આજે જમવા રહેવાની સગવડ પણ છે.