કાળી મરીનો ખાંસી સર્દીની સીરપ માટે ઉપયોગ કરવામાં આવે છે
તેલને હળવું ગરમ કરીને તેમાં કાળી મરી નાખો. અને પીઠ તેમજ ખભાની માલિશ કરો. સાંધાના રોગમાં પણ ફાયદાકારક છે.
જે પચવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. તેનાથી પેટમાં દુખાવો, પેટ ફૂલવામાં અથવા તો કબજિયાતમાં રાહત મળે છે.
તેનાથી ચહેરાની ગંદકી દૂર થઈ જશે. કાળી મરીના કારણે રક્તસંચાર પણ ઝડપી બનશે. જેનાથી ચહેરા પર નિખાર આવશે
અડધા કલાક પછી તેને પાણીથી ધોઇ કાઢો. તેનાથી ખોડો પણ ઓછો થશે અને વાળ ચમકશે.