ચહેરા પર બરફ ઘસવાના ફાયદા તો અનેક, પરંતુ શું તમે જાણો છો આ ભયંકર નુકસાન વિશે?

આજનાં આ સમયમાં આઇસ ફેશિયલ ખૂબ ફેમસ થયુ છે. આઇસ ફેશિયલ સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.

તમારી સ્કિન બહુ સેન્સેટિવ છે તો તમારે ક્યારે પણ બરફનો ઉપયોગ કરવો જોઇએ નહીં

આમ કરવાથી તમારી કોશિકાઓને અનેક રીતે નુકસાન પહોંચે છે

ચહેરા પર બરફ ઘસવાથી ખીલ જેવી સમસ્યા થઇ શકે છે.

આ સાથે જ સાઇનસની સમસ્યાનો પણ શિકાર તમે બની શકો છો.

તમને માઇગ્રેનની સમસ્યા છે તો તમારે બરફ લગાવવાનું ટાળવુ જોઇએ

આ સાથે તમારી સ્કિન ડ્રાય થઇ શકે છે.

આઇસ ફેશિયલની અનેક પ્રકારે સાઇડ ઇફેક્ટ્સ થાય છે

વધારે પ્રમાણમાં ઠંડી વસ્તુઓ સ્કિન પર લગાવવાથી ફોલ્લા જેવું થઇ જાય છે અને સાથે કોશિકાઓને મારી શકે છે.