ગાંધીજીની જન્મ ભૂમિમાં આવેલુ છે ભારત માતા મંદિર,

સુદામાનગરી અને ગાંધી જન્મ ભૂમિ તરીકે વિશ્વભરમા પ્રખ્યાત પોરબંદર પ્રવાસન ક્ષત્રે વિકસી રહ્યુ છે.

અહીં પ્રવાસીઓને આકર્ષરૂપ અનેક સ્થળો છે.

જેમા ભારત મંદિર અને તારા મંદિરનો સમાવેશ થાય છે. આ સ્થળની મુલાકાતે દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે.

ભારત મંદિરની વાત કરીએ તો અહીં પ્રવેશતા રાષ્ટ્ર ભકિતનો અનુભવ થાય છે.

પોરબંદરના રાજરત્ન શેઠ નાનજી કાલીદાસ મહેતાએ ગુરૂકુળ મહિલા કોલેજના પરિસરમા ભારત મંદિર અને તારામંદિરનુ નિર્માણ કર્યુ છે.

1951મા ભારત મંદિરનુ નિર્માણ કરવામા આવ્યુ હતુ

ભારત મંદિરમા પોરબંદરના રાજવીઓ અને મહાનુભાવોની મૂર્તિ મુકવામા આવી છે.

આ ઉપરાંત મંદિરમાં સાધુ -સંતો,દેવી -દેવાતાઓ અને રાષ્ટ્ર ભકતોની પ્રતિમા મુકવામા આવી છે.

ભારતનો વિશાળ નકશો આકર્ષનુ કેન્દ્ર બન્યા છે.

પોરબંદરમા નાનજી કાલીદાસ મહેતા જે ઉદેશથી ભારત મંદિર તારા મંદિરનુ નિર્મણ કર્યુ હતુ.

આજે વર્ષો બાદ પણ ઉપયોગી બની રહ્યુ છે સાથે પ્રવાસનને પણ પ્રોત્સાહન આપવામા સહભાગી બની રહ્યુ છે.

તારા મંદિરને નહેરૂ પ્લેનેટોરીયમ નામ આપવામા આવ્યુ છે

તારા મંદિરનો મુખ્ય યુવાનોને એરોનોટીકલ વિજ્ઞાન અને આવકાશી પદાર્થથી માહિતગાર કરવાના ઉદશેથી શરૂ કરવા આવ્યુ છે