દરરોજ પાપડના સેવનથી શરીરને થાય છે આવા ભારે નુકશાન,

મસાલેદાર પાપડ હોય તેમાં વધારે પ્રમાણમાં જ મસાલા હોય છે, અને તેના કારણે એસિડીટી અને પાચનને લગતી સમસ્યા થવાની સંભાવના રહે છે.

પાપડનું સેવન કરવામાં આવે તો તેના લોટનું સ્તર આંતરડા સાથે ચોંટી જાય છે,

તેના કારણે આંતરડામાં કફ અને ગેસ્ટ્રીક જેવી સમસ્યા થાય છે.

જો ફ્રાય કરેલા પાપડનું સેવન કરવામાં આવે તો એ આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારી શકે છે

હોટેલમાં મળતા પાપડ ગુણવત્તા વગરના તેલમાં તળાયેલા હોય છે.

પાપડ આપણા પેટની અંદર લાંબા સમય સુધી રહે છે,

જેના કારણે પેટમાં જ તે સડવા લાગે છે અને તેનાથી પેટમાં બિનજરૂરી બેક્ટેરિયા બનવા લાગે છે.

જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે પાપડનું સેવન બિલકુલ ન કરવું જોઈએ

કેમ કે તે ભોજન સાથે પાપડનું સેવન કરે તો તેને પાચન નથી થતું. તેનાથી અન્ય પણ સમસ્યાઓ થાય તેવી સંભાવના રહે.