આમેરનો કિલ્લો ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી ૧૧ કિમી દૂર આવેલો છે

આમેરનો કિલ્લો તેની કલાત્મક શૈલી, હિંદુ અને મુસ્લિમ કળા તત્વોનો સંગમ અને તેની વૈભવશાળી અને નવાઈ પમાડતી કલાત્મકતા માટે જાણીતો છે

આ કિલ્લો તમે ગાઈડની સહાયતા વડે કે એકલા પણ જોઈ શકો છો.

Aamer no killo 2

આમેરના કિલ્લા તરીકે ઓળખાતું માળખું શરૂઆતમાં એક મહેલ સંકુલ હતો.

. તે શરૂઆતના આમેરના કિલ્લામાં હતો જેને આજે જયગઢનો કિલ્લો કહે છે.

આ કિલ્લાની બાંધકામ શૈલી અનોખી છે

કિલ્લાની અંદરની દિવાલો ભીંત ચિત્રો,ફ્રેસ્કો, અને રોજિંદા જીવનને દર્શાવતી ચિત્રકલાઓથી મઢેલી છે.

આ કિલ્લાના પ્રવેશદ્વારથી થોડી આગળ એક નાની પગથી કાળી મંદિર તરફ લઈ જાય છે

જેને શિલા દેવી તરીકે પણ ઓળખાય છે અને તે તેના વિશાળ ચાંદીના સિંહો માટે પ્રસિદ્ધ છે

આ કિલ્લાનો ઊડીને આંખે વળગે તેવી જગ્યા છે આયના ખંડ

ગાઈડ લોકોને કહે છે કે પ્રાચીન કાળમાં માત્ર એક જ્યોતિથી આખા ખંડને પ્રકાશમાન કરી શકાતું હતું