સુવર્ણ મંદિર , જેને સામાન્ય રીતે સુવર્ણ મંદિર અથવા ભગવાનનું મંદિર ઓળખાય છે,

તે સાંસ્કૃતિક રીતે શીખોનું સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાર્થના સ્થળ છે

તે સૌથી પ્રાચીન ગુરુદ્વારાઓમાંની એક છે

આ ગુરુદ્વારા શીખોના ચોથા ગુરુ રામદેવજી દ્વારા સ્થાપિત શહેર અમૃતસરમાં આવેલી છે

આ ગુરુદ્વારા શીખોના ચોથા ગુરુ રામદેવજી દ્વારા સ્થાપિત શહેર અમૃતસરમાં આવેલી છે.

આ શહેરને ગુરુ દી નગરી અર્થાત ગુરુની નગરી પણ કહે છે.

શીખોના ચોથા ગુરુ, ગુરુ રામ દાસ ૧૫૭૭માં સરોવર ખોદાવડાવ્યું જે અમૃત સર તરીકે ઓળખાવા લાગ્યું

આ સાથે તેની આસપાસ વસેલા શહેરનું નામ પણ અમૃતસર પડ્યું

આ મંદિર એક મોટા સરોવર દ્વારા ઘેરાયેલું છે

જેને અમૃતસર કહે છે (અમૃતનું સરોવર). આ મંદિરને ચારે તરફ ચાર પ્રવેશદ્વાર છે,જે અન્યોને અપનાવવાના અને મુક્ત વિચાર સરણીને પ્રદર્શિત કરે છે

આ મંદિર સંકુલમાં ઘણાં શીખ ગુરુઓ સંતો અને શહીદોના સ્મારકો આવેલા છે.

તેમાં ત્રણ પવિત્ર ઝાડ છે (બેર) જે દરેક સાથે કોઈક ઐતિહાસીક ઘટાના કે કોઈક ગુરુઓ જોડાએલા છે.

ધર્મ, જાત, પંથ, રંગ કે લિંગના ભેદભાવ વગર સૌ કોઈ આ મંદિરમાં પ્રવેશી શકે છે.

આ સિવાય પ્રવાસીઓએ મંદિર તરફ સન્માનના ચિન્હ રૂપે માથું ઢાંકીને રાખવું પડી છે

પ્રવાસીઓએ મંદિરમાં પ્રવેશતા પહેલા એ નાના ઝરણામાં પગ ધોઈને અંદર પ્રવેશવું પડે છે

જો માથે ઢાંકવા કાઈ ન હોય તો ત્યાં સ્કાર્ફ મળે છે.

પોતાના જેવન કાળ દરમ્યાન એક વખતતો હરમંદિર સાહિબની યાત્રા શીખો અવશ્ય કરે છે,

ખાસકરીને તેમના જન્મ દિવસે, લગ્ન પ્રસંગે, બાળક જન્મ વખતે, આદિ.