ગુજરાતના શક્તિપીઠ પૈકીનાં બહુચરાજી મંદિરનો રોચક છે ઇતિહાસ,

પવિત્ર શક્તિપીઠ એટલે માઁ બહુચરાજી,માઁ અંબાનું જ એક સ્વરૂપ છે

આ પવિત્ર યાત્રાધામ ગુજરાતમાં મહેસાણા જીલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે

બહુચરાજી માતાને બાલાત્રિપુરા સુંદરી તરીકે પણ ઓળખવા માં આવે છે

મંદિરની વાત કરીએ તો બહુચરમાતાનું મંદિર એક મોટા સંકુલમાં છે,

તેમ મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે. જેમાં અધ્યસ્થાન,મધ્યયગ્ર અને મુખ્યમંદિર,જયારે મુખ્યમંદિરમાં બાલા યંત્રની પૂજા કરવામાં આવે છે

શ્રી બહુચર માતાનું મંદિર 51 શક્તિપીઠો પૌકીનું એક છે

બહુચરાજી માં સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો. અને આ મંદિરમાં ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે.

બહુચરજી મંદિર થી લગભગ 3 કિલોમીટર દૂર આવેલ શંખલપુર ગમે માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે.

અને વલ્લભ ભટ્ટ નામના કવિએ આનંદના ગરબાની રચના કરી.