કચ્છ ના ખારા રણ મા વાછડાં દાદા નો ચમત્કાર

પણ જમીનમાંથી નીકળે અમૃત સમાન મીઠું જળ

જ્યારે વીર વચ્છરાજ દાદાએ અઢાર લૂંટારુંઓને એણે જનોઇવઢ ઘાથી વેતરી નાખ્યા.

ભાગ્યા પરંતુ એક જણે વચ્છરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વચ્છરાજ દાદાનું મસ્તક પડ્યું.

ઈતિહાસ ની સૌપ્રથમ અદભૂત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના.

માં સાબિત થયેલ ઘટના છેવાછરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે.

અહીંયા એક ચતમત્કરી મીઠું ઝરણું આવેલ તેની પાછળની રસપ્રદ વાત જાણીએ.

માં પાણી ગોતવું અઘરું પડે છે પણ જો કુદરતની મહેર હોય તો હિમાલયમાં પણ ગરમકુંડના પાણીનું સર્જન કરી શકે શકે. હા આ વાત સત્ય છે

એક મીઠું પાણીનું ઝરણું વહે છે.

વચ્ચોવચ આપમેળે વહેતું મીઠા પાણીનું ઝરણું.’ આ કોઇ કલ્પનિક વાત નથી પણ એક હકીકત છે.

કચ્છના નાના રણમાં રણની વચ્ચોવચ્ચ ‘વચ્છરાજ બેટ’ નામે એક બેટ આવેલો છે.

ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી પણ ચમત્કારી છે.આ નાનકડા ટાપુ ઉપર જમીનમાંથી આપમેળ મીઠું પાણી વહી રહ્યું છે.

આજે તમે રણમાં થોડુ ખોદકામ કરો ત્યારે માત્રને માત્ર ખારુ પાણી નિકળે.

એક હોર્સ પાવરની મોટર જેટલું પાણી રણમાં કોઇ ખોદકામ કે કોઇ બોર વગર વર્ષોથી અવિરત આપમેળે વહી રહ્યું છે.