અરવલ્લી જીલ્લાના મોડાસાથી 4 કિમી દુરના સાકરીયા ગામે હનુમાનજીની શયન કરતી સ્વયં મુર્તિ ભક્તોની આસ્થાનાનું કેન્દ્ર છે.
આ મંદિરમાં હનુમાનજીની 10 ફૂટ ઉંચી મુર્તિ સ્થાપિત છે
મંદિરમાં અનેક ઐતિહાસિક પુરાતત્વોના પ્રમાણ મળે છે.
મોડાસાના સાકરિયા ગામે સુતેલી મુદ્રામાં આવેલી સ્વયંભુ ભીડ ભંજન હનુમાન દાદાની મૂર્તિના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
જેનો ઈતિહાસ મહાભારત કાળ સાથે સંકળાયેલો છે.
ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર હોવાથી અહી દુર દુર થી ભક્તો ઉમટી પડે છે.