જે સ્થપતિ લિ કોર્બુઝિયર દ્વારા બનાવવામાં આવ્યું છે
"શાંતિ, સમૃદ્ધિ, અને એકતા આપવા અને સ્વિકારવા માટેનો હાથ" દર્શાવે છે.
તે ૨૬ મીટર (૮૫ ફીટ) ઊંચું છે. સ્મારકની કુલ ઉંચાઇ ૧૪ મીટર (૪૬ ફીટ) છે અને કુલ વજન ૫૦ ટન છે.
આ સ્મારક ચંડીગઢમાં સેક્ટર ૧માં આવેલું છે.
આ સ્થળ અન્ય સ્થળો સાથે માર્ગ, રેલ અને હવાઇ સેવાઓ વડે જોડાયેલ છે.
તેની સપાટી સ્ટીલ વડે ચકિત કરવામાં આવી છે અને પવનથી ફરી શકે માટે બોલ-બેરિંગનો ઉપયોગ કરાયો છે.
જે એક ઉડતા પક્ષી જેવું દ્રશ્ય ઉભું કરે છે.