5 વસ્તુઓનો ઉપયોગ કરો, મિનિટોમાં થઈ જશે સંપૂર્ણ
કાટ દૂર કરવા માટે તમે મીઠું અને લીંબુની મદદ લઈ શકો છો.
લોખંડની વસ્તુઓમાંથી કાટ દૂર કરવા માટે બે કપ પાણી થોડું ગરમ કરો. પછી તેમાં બે ચમચી ખાવાનો સોડા અને એક લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો
કોલ્ડ ડ્રિંકને કાટ લાગેલી જગ્યા પર લગાવો અને થોડીવાર માટે છોડી દો. પછી દસ-પંદર મિનિટ પછી સ્પોન્જની મદદથી રસ્ટને સ્ક્રબ કરો.
બોરેક્સ પાવડર લો અને તેમાં એક ચમચી પાણી મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. પછી આ મિશ્રણને કાટવાળી જગ્યાઓ પર લગાવો અને દસ મિનિટ માટે રહેવા દો.
કાટથી છુટકારો મેળવવા માટે તમે ચૂનો અને બોરેક્સ પાવડરના મિશ્રણનો પણ ઉપયોગ કરી શકો છો