ગુણોનો ભંડાર છે લીલી મેથી,

લીલી મેથીમાંથી શાક, પરાઠા, થેપલા અને સૂપ બનાવી શકાય છે.

મેથીના શાકમાં ડુંગળી ઉમેરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે.

જે લોકોને બ્લડપ્રેશર હોય તેમના માટે મેથીનું શાક ગુણકારી છે. મેથીનું શાક ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

લીલી મેથીમાં ગેલોપ્ટોમાઈનન નામનું તત્વ હોય છે

જેનાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.

મેથીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડંટ હોય છે.

મેથી ખાવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર થાય છે.

મેથીના બી અને લીલી મેથીનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

મેથીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.