ચોમાસાની સિઝનમાં વિશ્વનું સૌથી તંદુરસ્ત મનાતું કંકોડાનું શાક

ચોમાસાની સિઝનમાં જોવા મળતાં કંકોડાના શાકને વિશ્વનું ઉત્તમ શાક માનવામાં આવે છે

કંકોડામાં સૌથી વધુ પ્રોટીન જોવા મળે છે

તે એન્ટી ઓક્સિડેન્ટ હોવાથી શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે

પાચનક્રિયા માટે આ શાકભાજીને મહત્વની માનવામાં આવે છે

આ સાથે જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેમના માટે કંકોડા ફાયદાકારક છે

કંકોડાને કંટોલા તેમજ મીઠા કારેલાં પણ કહેવામાં આવે છે.

આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રતિદિન સેવન કરવાથી શરીર શક્તિશાળી બને છે.

આ શાક ખાવાથી શરીરમાં સ્યુગરનું પ્રમાણ જળવાઇ રહે છે

તેના મૂળ, ફુલ, રસ અને પાન આયુર્વેદિક દવા બનાવવા વપરાય છે.