ભારતીય રેલવેમાં ટ્રેનના હોઈ છે જુદા-જુદા નામ,

રાજધાની એક્સપ્રેસ ભારતની રાજધાનીથી 24 ટ્રેનો દેશના અલગ અલગ ભાગમાં જાય છે, તેથી તેને રાજધાની એક્સપ્રેસ ટ્રેન કહેવામાં આવે છે.

દુરન્તો એક્સપ્રેસ

ભારતમાં આવી 26 ટ્રેનો 130 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે, બંગાળમાં દુરન્તોનો અર્થ ફાસ્ટેસ થાય છે

જન શતાબ્દી એક્સપ્રેસ

આ ટ્રેન સામાન્ય વર્ગના લોકો માટે સારી છે, તે રોયલ શતાબ્દી એક્સપ્રેસનું બીજુ વર્ઝન છે.

વંદે ભારત એક્સપ્રેસ

મેડ ઈન ઈન્ડિયા હોવાથી 'ટ્રેન 18'માંથી આ ટ્રેનનું નામ વંદે ભારત રાખવામાં આવ્યું હતું.

મહામના એક્સપ્રેસ

ક્રાંતિકારી પંડિત મદન મોહન માલવ્યાના માનમાં શરુ થયેલી ટ્રેન આ ટ્રેનમાં દરેક વર્ગના લોકો માટે અલગ અલગ સુવિધાઓ છે.

ગરીબ રથ એક્સપ્રેસ

ગરીબ વર્ગ માટે ઓછા ભાવમાં ચાલતી ટ્રેન.