મખાના એવા ડ્રાય ફ્રુટ્સમાંથી એક છે, જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે.
મખાનામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. જેના કારણે બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે.
મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેથી, તે પાચન પ્રક્રિયા અને ચયાપચયને પ્રોત્સાહન આપે છે
એવું કહેવાય છે કે મખાનાના એન્ટીઓક્સીડેન્ટ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે
ખાલી પેટે મખાનાનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સુધારે છે.