તુરીયા ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

તુરિયાના પાન અને બીજને પાણીમાં વાટીને ત્વચા પર લગાવ્યા પછી દાદ-ખાજ અને ખુજલી જેવા રોગોમાં આરામ મળે છે

આમ તો આ કોઢના રોગમાં પણ લાભકારી હોય છે.

શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે.

વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે.

તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મ

અપચો અને પેટની સમસ્યાઓ માટે તૂરિયાનુ શાક ખૂબ જ કારગર ઈલાજ છે.

તૂરિયાને લોહી સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે

લીલી શાકભાજી હોવાને કારણે તેનામાં લીલી શાકભાજી ના બધા જ ગુણો મળી જાય છે.

તુરિયા સરળતાથી પચી જતા હોવાથી તમારી પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.