ગુજરાતનું એક રંગીલું શહેર છે, ચાલો જાણીએ રાજકોટના બેસ્ટ ફરવાલાયક શ્રેષ્ઠ સ્થળો વિશે

ગુજરાતના સૌરષ્ટ્ર ક્ષેત્રમાં આવેલું “રાજકોટ” ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે.

1. ખંભાલીડા ગુફાઓ રાજકોટ –

“ખંભાલીડાગુફાઓ” રાજકોટ શહેર થી થોડે અંતરે આવેલ ગોંડલ પાસે આવેલી છે

2. કબા ગાંધીનો ડેલો રાજકોટ –

કબા ગાંધીનો ડેલો તે સ્થાન છે જ્યાં ગાંધીજીએ તેમનુ બાળપણ વિતાવ્યું હતુ, જેને આજે ગાંધીસ્મૃતિ માં એક સંગ્રહાલયના રૂપે બદલવામાં આવ્યું છે

3.રણજીત વિલાસ પેલેસ રાજકોટ –

આ ફક્ત ઇતિહાસ અને સંસ્કૃતિ ને લીધે જ મહત્વપૂર્ણ નથી પરંતુ પરિવાર અને મિત્રો સાથે ફરવા જવા માટે પણ યોગ્ય સ્થળ છે.

4. ગોંડલ રાજકોટ –

રાજકોટની દક્ષિણે લગભગ ૩૫ કિમી ના અંતરે આવેલું ” ગોંડલ શહેર” રાજકોટના મુખ્ય પ્રવાસ સ્થળ ના રૂપે લિસ્ટેડ છે

5. જગત મંદિર રાજકોટ –

રામકૃષ્ણ પરમહંસને સમર્પિત જગત મંદિર રાજકોટના મુખ્ય મંદિર અને ધાર્મિક સ્થળ માંથી એક છે

6.સ્વામિનારાયણ મંદિર રાજકોટ

રાજકોટ જંકશન થી આશરે ૪ કિમીના અંતરે કાલાવડ રોડ પર આવેલું “સ્વામિનારાયણ મંદિર” રાજકોટનું એક પ્રખ્યાત હિંદુ મંદિર છે

7.રોટરી ડોલ મ્યુઝિયમ રાજકોટ

રોટરી ડોલ મ્યુઝિયમ રાજકોટ ના પ્રખ્યાત પ્રવાસ સ્થળો અને હદયસ્પર્શિ સ્થળો માંથી એક છે