સરગવામાં છે પોષકતત્વોનો ખજાનો,

સરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સરગવાના પાંદડાનો રસ ફાયદાકારક સાબિત થાય છે

આ સિવાય તેનાથી ગભરામણ થવી, ચક્કર આવવા, વૉમિટિંગમાં પણ રાહત મળે છે.

સરગવાની શિંગમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે,

જે બાળકો માટે ખુબ ગુણકારી હોય છે. તેનાથી હાડકા અને દાંત મજબૂત થાય છે

શરીરની વધેલી ચરબી દૂર કરવા માટે સરગવો એક ગુણકારી ઔષધ મનાય છે.

સરગવામાં રહેવું ફોસ્ફરસનું પ્રમાણ શરીરની વધારાની કૅલરી દૂર કરે છે.

સરગવાને શાક તરીકે ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

સરગવાના પાનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે.