ગાય સાથે કંઈ જ લેવાદેવા નથી, તેમ છતાં આ જાનવરને કેમ કહેવામાં આવે છે 'નીલગાય'

નીલગાય એવું જાનવર છે જે ભારતમાં જોવા મળે છે. તેનું નામ શરીરના રંગ, આકાર વગેરેથી મેળ ખાતું નથી

તે ક્યારેક ઘોડાની જેવું દેખાય છે તો ક્યારેક હરણની જેવું દેખાય છે.

ક્યારેક-ક્યારેક અમુક વાતો ગાયથી મેળ ખાય છે, પરંતુ મુખ્ય વાત એ છે કે દરેક નીલગાય નથી હોતી

નીલગાય એક ભારતીય જાનવર છે જે મૃગ શ્રેણીનું જાનવર છે.

ફક્ત નામ સાંભળીને તેના વિશે અંદાજો લગાવી શકાતો નથી કારણકે, આ ગાય જેવું તો બિલકુલ પણ નથી ન તો તેનો રંગ વાદળી છે.

તે ઘોડાના કદ જેટલું ઉંચુ હોય છે,

પરંતુ તેના શરીરની બનાવટ ઘોડાની જેમ સંતુલિત નથી હોતી. અન્ય જાનવરોની તુલનામાં તે તેજ નથી ભાગી શકતું.

અન્ય જાનવરોની તુલનામાં તે તેજ નથી ભાગી શકતું.

તેથી, વાઘ, ચિત્તા વગેરે જાનવરો માટે તેનો શિકાર કરવો ખૂબ જ સરળ હોય છે.

નીલગાયનું તેમના રંગ સાથે પણ કોઈ સંબંધ નથી કારણકે, તે ફક્ત ભૂરા રંગની હોય છે

વાદળી રંગ વયસ્કોમાં જોવા મળે છે. તે પણ લોખંડની જેમ સ્લેટી અથવા ભૂરો રંગ હોય છે, જેનાથી તે વાદળી રંગ જેવો આભાસ થાય છે

હકીકતમાં આ સીંગવાળા જાનવરોમાં સૌથી મોટું જાનવર હોય છે, જેના સીંગ સ્થાયી હોય છે.

બહુ ઓછા લોકો જાણે છે કે નીલગાય લાંબા સમય સુધી પાણી વિના જીવી શકે છે.

નીલગાય મુખ્યત્વે ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળે છે.

આ સિવાય તેઓ નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જોવા મળે છે