આપણે બધા આપણી સ્કિનને હંમેશા હેલ્થી અને ચમકતી રાખવા માંગીએ છીએ, ત્યારે તેની એટલી ખાતરી કરવી પણ જરૂરી છે
સૂર્યના હાનિકારક કિરણોથી સ્કિન ને સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
ત્વચાને એક્સ્ફોલિએટ કરવાથી તે ચમકદાર દેખાય છે અને તેની અસરકારકતામાં સુધારો થાય છે.
વધારે પ્રમાણમાં પાણી પીવાથી સ્કિન યોગ્ય રીતે હાઇડ્રેટ થાય છે અને તે ચમકદાર બને છે.
તમામ પ્રોડક્ટ્સ અને ક્રિમનો ઉપયોગ કરવા ઉપરાંત, ડાયટ હેલ્થીલેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, વધુ સારી ત્વચા માટે રાત્રે યોગ્ય ઊંઘ પણ લો.