ફરવા માટે આ દેશો છે સૌથી સુરક્ષિત

આઈસલેંડ સેફ્ટી ઈન્ડેક્સમાં સતત દસ વર્ષથી આઈસલેંડ ટોપ પર છે.

પોર્ટુગલ

પોર્ટુગલનો સેફ્ટી સ્કોર 1.258 છે. અહીં મોંઘવારી તો ઓછી છે સાથે જ અહીંનું સૌંદર્ય આ જગ્યાને ખાસ બનાવે છે.

ડેનમાર્ક

ડેન્માર્ક નિયમિત રૂપે દુનિયાના સૌથી ખુશ દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે.

સ્લોવેનિયા

સ્લોવેનિયામાં કોઈપણ પ્રકારની આતંકી ગતિવિધિઓ થતી નથી અને દેશમાં પણ અપરાધ ના બરાબર થાય છે.

કેનેડા

પીસ ઈંડેક્સમાં કેનેડાને 1.371 રેંક મળ્યો છે. સુરક્ષાના મામલે સંયુક્ત રાષ્ટ્ર કરતાં પણ ઉપર છે.

સ્વિટ્ઝરલેંડ

ધરતીના સ્વર્ગ પર શાંતિ જ શાંતિ છે. ના તો આતંકીઓનો ભય છે ના તો લૂંટ થવાનો. અહીં તમે આરામથી ફરો.

જાપાન

જો તમે જાપાન જઈ રહ્યા છો તો સુરક્ષાની ચિંતા છોડી દો. ઉપરાંત અહીંના નિયમો પણ સરળ છે.

ઓસ્ટ્રિયા

ઓસ્ટ્રિયાને હથિયારોની સૌથી ઓછી આયાત અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે 1.256 રેંક મળ્યો છે.