યુવતિઓ માટે પરફેક્ટ છે આ પ્રકારના જીન્સ,

મોડલ્સ પણ તમારી આગળ લાગશે ઝાંખી યુવતીઓને સ્ટાઈલીસ્ટ જિન્સ મેળવવું યુવતીઓ માટે સપનું પૂર્ણ કરવા સમાન છે.

સ્કીન ફિટ નામથી જ ક્લીયર છે. આ જીન્સ પગ માટે સંપૂર્ણ રીતે ફિટ છે

યુવતીઓ આ પ્રકારના જીનસ પહેરવાનું વધારે પસંદ કરે છે કેમ કે તે ક્યારેય આઉટ ઓફ ટ્રેન્ડ થતું નથી.

રેગ્યુલર ફિટ જીન્સ તમને થોડો ફોર્મલ લુક આપે છે.

આ જીન્સની સૌથી કોમન અને પોપ્યુલર સ્ટાઈલ છે. આ જીન્સ સાથે તમે ક્રોપ ટોપ અથવા ફોર્મલ શર્ટ સાથે પહેરી શકો છો

આ દિવસોમાં સેલેબ્સમાં બેગી જીન્સ ખૂબ સામાન્ય છે. કેમ નહીં, તે સૌથી આરામદાયક છે

જો તમે મુસાફરી દરમિયાન પાયજામા જેવું કૂલ ફીલ કરવા ઇચ્છો છો, તો બેગી જીન્સ તમારા માટે યોગ્ય પસંદગી હશે.

રિપ્ડ જીન્સ યુવાનોમાં એકદમ સામાન્ય છે.

રીપ્ડ જીન્સ એ એવી શૈલી છે જેમાં જીન્સના અમુક ભાગમાં સ્લિટ્સ અથવા કટ બનાવવામાં આવે છે.

2000 ના દાયકામાં લો-કમર જિન્સ એક હોટ ટ્રેન્ડ હતો

પરંતુ સમય સાથે લોકોની ફેશન સેન્સ બદલાઈ ગઈ અને લો-કમરનું સ્થાન હાઈ-કમર અથવા હાઈ-રાઈઝ જીન્સે લીધું