મેંદા ની વાનગી થી થઈ શકે છે આ રોગ

મેંદો એ શરીર માટે ખુબ હાનિકારક છે.

મેંદો ખાવાથી કબજિયાત એસીડીટી થાય છે

અને પેટ નુ ફૂલવું તથા આંતરડાના રોગ થઈ શકે છે.

મેંદા નો રીફાઈન્ડ લોટ ગ્લાયકેમિક ઈન્ડેક્સ ને 70 સુધી વધારી નાખે છે

જમ્યા પછી લોહી માં સર્કરા નો પણ વધારો થઈ શકે છે

પીઝા,બર્ગર,બ્રેડ જેવા મેંદા ના ઉત્પાદનો માં વધારે કેલેરી હોય છે

અને તેથી તે હૃદય ના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

મેંદા ના ઉત્પાદનો માં રોગપ્રતિકારક શક્તિ વધારવાના પોષકતત્વો જેમ કે

વિટામિન્સ,મિનરલ્સ,અને પ્રોટીન નો અભાવ હોય છે