આ ફળ તો ઠીક પણ તેના પત્તાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે,

આમ તો જામફળ એક એવું ફળ છે, જે આપણા શરીર માટે ખૂબ જ લાભકારી છે. શું આપને ખબર છે કે તેના પત્તા પણ ખૂબ જ કામના છે.

આયુર્વેદની દ્રષ્ટિએ જામફળ અને તેના પત્તા બંને ઔષધિય ગુણોથી ભરપૂર છે.

જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો, તે આપણા શરીરમાં થતી અનેક બીમારીઓને ન ફક્ત રોકે છે

પણ અમુક ગંભીર બીમારીઓને જડમૂળથી ખતમ કરી દેશે.

આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા અનુસાર, તેના પત્તાનું નિયમિત સેવન કરવાથી તમે મોટાપા, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી કેટલીય બીમારીઓને કંટ્રોલ કરી શકે છે.

જામફળના પત્તાની અંદર કેટલાય પૌષ્ટિક તત્વ વિટામિન સી, વિટામિન બી,

કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, પ્રોટીન વગેરે હોય છે.

જામફળના પત્તામાં એન્ટી ઈઁફ્લેમેટરી ગુણ જોવા મળે છે.

જે ન ફક્ત અસ્થમાની સમસ્યાને દૂર કરે છે, પણ ખાંસી અને શ્વાસથી સંબંધિત કેટલીય બીમારીઓથી છુટકારો અપાવવામાં પણ ઉપયોગી છે.

દેસી જામફળના પત્તાનો રસ કાઢીને ખાલી પેટ લેવામાં આવે તો

અને બ્લડ પ્રેશરને કમ કરવામાં ખૂબ જ મદદ મળે છે.

સાથે જ ટાઈફોઈડનું લેવન પણ ઘણા બધા અંશે કંટ્રોલ થઈ જાય છે

તેમણે જણાવ્યું કે, જેમને પોતાનો વજન ઘટાડવો, તેમણે જામફળના પત્તાનો રસ કાઢીને ખાલી પેટ મધ સાથે મિશ્રણ કરી લો.

તેનાથી વજન ખૂબ જ જલ્દી ઘટશે.

આ ઉપરાંત જેમનું પેટ ખરાબ રહે છે, અથવા ડાઈઝેશન યોગ્ય રહેતું નથી, તેમણે જામફળના પત્તા સવારે ખાલી ઉપયોગ કરવાથી કારગર સાબિત થશે.