આ છે ભારતનું Blue City,

જોધપુરમાં લગભગ બ્લૂ કલરના ઘર જોવા મળે છે, તેથી તેને બ્લૂ સિટી કહેવામાં આવે છે.

જોધપુરને શા માટે કહેવાય છે બ્લૂ સિટી?

અહીં લગભગ બ્લૂ કલરથી દરેક ઘર પેન્ટ થયેલા જોવા મળે છે અને તેથી તેને બ્લૂ સિટી કહેવાય છે.

રેગિસ્તાનની વચ્ચે હોવાના કારણે પણ

જોધપુરમાં ઘરને ઠંડું રાખવાને માટે બ્લૂ કલરથી પેન્ટ કરવામાં આવતા.

ઇ.સ. 1459માં જોધપુરની શોધ રાવ જોધાએ કરી હતી

તે રાઠૌર સમાજની મુખિયા હતી. - જોધપુરનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું હતું

જોધપુરના બ્રહ્મપુરીમાં હોલિવૂડથી લઇને બોલિવૂડની બજેટ ફિલ્મો શૂટ કરવામાં આવી છે.

અનેક મોટી કંપનીઓ જાહેરાતોમાં બ્લૂ સિટીના દ્રશ્યો પ્રમુખ રીતે દર્શાવે છે.

લગભગ 20 વર્ષ પહેલાં

હોલિવૂડની મોટા બજેટની ફિલ્મ 'જંગલ બુક'નું શૂટિંગ પણ આખા વિશ્વમાં છાપ છોડી રહ્યું છે.

બોલિવૂડની 'શુદ્ધ દેશી રોમાંસ' અને અન્ય અનેક ફિલ્મો અહીં શૂટ કરાઇ છે.

જોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલું એક ઐતિહાસિક નગર છે.

દેશ અને દુનિયાથી હજારો ટૂરિસ્ટ અહીં રજાઓ વીતાવવા આવે છે.

જોધપુર એકમાત્ર શહેર નથી કે જેને રંગથી ઓળખવામાં આવે છે. આ સિવાય પણ અનેક શહેરો છે જેની ચમક કે ફળોના નામથી તેને ઓળખવામાં આવે છે.