કડવા લીમડા પર ચઢતી ઉત્તમ ઔષધિય વેલ જેને આપણે ગળો, મીઠો ગળો કે ગિલોય તરીકે ઓળખીય છે
આ જડીબુટ્ટીની દાંડી, પાન, ચૂર્ણ અથવા રસના સેવનથી તમને અનેક ગંભીર બીમારીઓથી છૂટકારો મળે છે.
આ એવી આયુર્વેદિક જડીબુટ્ટી છે જેને અમૃતા (અમરતાનું દિવ્ય અમૃત) કહેવામાં આવે છે.
તેમ છતાં ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તમારે તેનું સેવન કરવું જોઇએ.
વાયરલ ફિવર, પેટમાં દુઃખાવો કે ખરાબી, ખાંસી, શરદી, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ જેવી બીમારીઓમાં રાહત આપી શકે છે.
અસ્થમાની સમસ્યા છે તો ગિલોયનું સેવન કરવું ઉત્તમ ગણાય છે.
ગિલોય સત્વ, ગિલોય જ્યુસ અને ગિલોય ચૂર્ણ.
તે માટે તમે ગિલોય કાઢા અથવા ગિલોયની ગોળીનું સેવન કરી શકો છો.