વહેલી સવારે કરજો સેવન, શિયાળામાંં રહેશો તંદુરસ્ત
નાસ્તામાં અંકુરિત અનાજ એટલે કે ફણગાવેલા કઠોળનું સેવન કરવું જોઈએ. તે શરીરને એનર્જી આપવા માટે ફાયદાકારક છે.
તે ઊર્જા અને વિટામિન્સની ઉણપ પૂરી કરવા માટે એક ઉત્તમ વિકલ્પ છે, તેમાં વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો છે.
તે પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે. ફાઈબરની ભરપૂર માત્રાને કારણે તે પેટ સંબંધિત સમસ્યાઓ રામબાણ ઈલાજ છે
ફણગાવેલા ચણામાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્થોસાયનિન્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
ઓક્સિડેટીવ તણાવ ઓછો થાય છે અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.