જેમ દરેક મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલ હોય છે,તેમ આ મંદિર સાથે પણ અમુક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે.
આજે જ્યાં દશામાંનું મંદિર અને આ ગામનું ગામ મિનાવાડા પડ્યું
જે માતા દશામાની ભક્ત હતાં.શ્રાવણનો મહિનો હતો.જે માતા દશામાના વ્રત કરતાં હતા આ દીકરીને દશામાંએ દર્શન આપ્યા હતા
ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે,શ્રાવણ માસમાં તો દશામાના દિવસોમાં અહી મેળો ભરાય છે.
એવું કહેવામાં આવે છે કે દશામાના ખાલી દર્શન કરવાથી તમામ ચિંતાઓ દૂર થાય છે