સ્ટેચ્યુ ઓફ યૂનિટી અને સરરદાર સરોવર ડેમ ઉપરાંત નર્મદા જિલ્લામાં વધુ એક જગ્યા છે જે પ્રાખ્યાત નથી પરંતુ ખૂબ જ સુંદર છે
અને આ ધોધ અમદાવાદથી માત્ર 203 કિમીના અંતરે જ આવેલો છે
ઝરવાણી ધોધ ખૂબ જ સુંદર અને આકર્ષક જગ્યા તો છે જ પરંતુ ચોમાસાની સીઝનમાં આ જગ્યાને ચાર ચાંદ લાગી જાય છે.
જેના કારણે અહીં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે.
ત્યારે સિંહની જેમ ગર્જના કરી રહ્યા હોય તેવો અવાજ આવે છે.
અને તેમાં કલાકોના કલાકો નહાય છે.
જેના કારણે ડૂબી જવાનો ખતરો નથી
રજાઓમાં અહીં ભારે ભીડ જોવા મળે છે.