દવાનો પણ બાપ છે આ સફેદ શાકભાજી,

શરીરને હીટર જેવું ગરમ રાખશે, હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખશે

શિયાળાની સિઝનમાં લસણ ખાવાનું ખૂબ જ ફાયદાકારક હોય છે.

તે શરીરને ઠંડીથી બચાવવામાં મદદ કરે છે અને કેટલીય બીમારીઓમાંથી રાહત આપે છે.

લસણની તાસીર ગરમ હોય છે

અને તે શરદી-ખાંસી સહિત મૌસમી ફ્લૂથી બચાવવામાં મદદ કરી શકે છે.

લસણમાં કેટલાય ઔષધિય ગુણ હોય છે.

જે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના દર્દીને રાહત અપાવી શકે છે. લસણને વજન ઘટાડવા માટે પણ સહાયક માનવામાં આવે છે.

શિયાળામાં શરીરમાં મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે

અને ત્યારે આવા સમયે પાચન તંત્રને ઠીક કરવા માટે લસણ કારગર સાબિત થાય છે. લસણને શાકમાં નાખીને, સેકીને અથવા કાચુ પણ ખાઈ શકાય છે.

લસણને શાકમાં નાખીને, સેકીને અથવા કાચુ પણ ખાઈ શકાય છે

જો આપ આવું નથી કરી શકતા તો, લસણની ચટણી બનાવીને પણ ખાઈ શકશો. તેનાથી આપના સ્વાસ્થ્યને અનેક ફાયદા મળી શકે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દી લસણને દવા તરીકે પણ લઈ શકશે.

તેના માટે તમારે સવારે ખાલી પેટ કાચા લસણની 3-4 કળીઓ ઝીણી ઝીણી કાપીને હૂંફાળા પાણીમાં નાખીને પીવું જોઈએ.

જો કે જે લોકોને બ્લડ પ્રેશર પ્રેશર કમ થવા લાગે છે, તેમણે લસણ અવોઈડ કરવું જોઈએ

આવા લોકોએ લસણનું સેવન ખૂબ જ ઓછું કરી દેવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ બાદ સેવન કરવું જોઈએ.