હોમ ગાર્ડનીંગ માટે અપનાવો આ ટિપ્સ

ઘરે બગીચો બનાવવા માટે ઉગાડેલા બી અથવા કન્ટેનર નો ઉપયોગ કરવો

જગ્યા બચાવવા માટે,

તેને માટીના અથવા પ્લાસ્ટિક ના વાસણો માં,જૂની પ્લાસ્ટિક ની બોટલો,અથવા ટ્રેટા બોક્સ માં ઉગાડવા.

આમ કરવાથી જગ્યા પણ બચશે અને,

ઝાડ ની વૃદ્ધિ ને નિયાંત્રિત પણ કરી શકાય છે.

કુદરતી રીતે જંતુઓને ભગાડવા માટે ફૂલો ની સાથે ઔષધિઓ ઉગાડવી,

અને પોટ્સ ને તેમના પાણી અને સૂર્યપ્રકાશ ની જરૂરિયાત પ્રમાણે તેને સેટ કરવા.

ભારે વરસાદ ને જોતા ,

સડો અને ફૂગ જેવા રોગો ને અટકાવવા માટે ભીંડા,કરેલા અને મેથી જેવા પ્લાન્ટ રોપવા.