સ્કીન ત્યારે જ સુંદર દેખાય છે જ્યારે તેનું દરરોજ વ્યવસ્થિત રીતે ક્લિનિંગ અને મોઇશ્ચરાઇઝ (skin moisturizer tips) કરવામાં આવે.
સ્કીનને મોઇશ્ચરાઇઝ કરવા માટે હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
સ્કીનને એક્સફોલિએટ કરવાથી ડેડ સ્કીન દૂર થાય છે અને સ્કીનની ઉંડે સુધી ક્લિન કરે છે.
દિવસ દરમિયાન હાઇ એસપીએફવાળી સનસ્ક્રીન ક્રીમ (sun skin cream) લગાવવાનું ભૂલશો નહીં.
સ્કીનને ચમકદાર બનવવા અને ગ્લો લાવવા માટે ચહેરા પર ફેસ માસ્ક (face mask) જરૂર લગાવો