કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે, જેને કરવી ખૂબજ મુશ્કેલ હોય છે, જેમ કે છત પર લગાવેલ પંખો.
એટલે આપણને જરૂર પડે છે સીડી, કપડું અને સાબુ જેવી વસ્તુઓની.
ફેન ક્લીનર સ્ટિક એક પ્રકારનું ડસ્ટર છે, જેની પાછળ સ્ટિક અને કપડું લાગેલું હોય છે
બસ આ રીતે એકદમ સાફ થઈ જશે તમાનો ફેન. તમે ક્લીનર સ્ટિકમાં કપડું લગાવીને પણ સાફ કરી શકો છો.
આ ફેન સાફ કરવાની સૌથી સરળ ટ્રિક છે, જેનાથી ફેન એકદમ સરળતાથી સાફ થઈ જશે અને આજુબાજુ ગંદકી પણ ફેલાશે નહીં.
આમ કરવાથી પંખા પર જામેલ બધી જ ધૂળ વેક્યૂમ ક્લીનરમાં જતી રહેશે અને તમારો પંખો ચમકવા લાગશે.
ફેનને સાફ કરવા માટે તમે બહારના ક્લીનરનો ઉપયોગ કરવાની જગ્યાએ ઘરે બનાવેલ ક્લીનરનો ઉપયોગ પણ કરી શકો છો
ઘણીવાર પાંખિયાની સફાઈ દરમિયાન તેનો શેપ બદલાઈ જાય છે અને તે હવા આપવાનું બંધ કરી દે છે.